શ્રી ભગવતી અન્નક્ષેત્ર
Shree Bhagavati Annakshetra Logo
SHREE BHAGAVATI ANNAKSHETRA PORBANDAR • GUJARAT
શ્રી ભગવતી અન્નક્ષેત્ર

અન્નદાન એ જ શ્રેષ્ઠ સેવા.

માનવતા એ જ સાચો ધર્મ.

શ્રી ભગવતી અન્નક્ષેત્ર

દરરોજ ૧,૨૦૦+ જરૂરિયાતમંદ લોકોને સન્માનપૂર્વક ભોજન

અન્નદાનથી કોઈ મોટું પુણ્ય નથી

શ્રી ભગવતી અન્નક્ષેત્ર

૨૦૧૯ થી લોકોની અવિરત સેવામાં કાર્યરત

કરુણા, આદર અને પ્રેમ સાથે સેવા સમર્પણ

૨૦૩૦ સુધી મા ૫૧ લાખ લોકો ને ભોજન કરાવવાનો ધ્યેય
૧,૨૦૦+
દૈનિક લાભાર્થીઓ
૨૦૧૯ થી લોકો ની અવિરત સેવા માં
અમારા સેવા મિશન વિશે

શ્રી ભગવતી અન્નક્ષેત્ર

"અન્નદાન એ જ માનવતાનું સૌથી મોટું અને પવિત્ર કાર્ય છે."

શ્રી ભગવતી અન્નક્ષેત્ર એ પોરબંદર, ગુજરાત ખાતે આવેલ એક સમર્પિત ભોજન સેવા પહેલ છે, જે જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન પૂરું પાડવા માટે નિરંતર કાર્યરત છે. વર્ષ ૨૦૧૯ માં સ્થપાયેલ આ સંસ્થા અન્નદાન — માનવતાની નિઃસ્વાર્થ સેવા ના ઉદાત્ત ભાવ સાથે અવિરત સેવા આપી રહી છે.

અમારો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સમાજનો દરેક વ્યક્તિ આદર, કરુણા અને ગૌરવ સાથે ભોજન મેળવી શકે. રોજ સવારે અને સાંજે તૈયાર કરવામાં આવતું ભોજન અત્યંત સ્વચ્છતા અને પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે.

અમારું ધ્યેય (Mission)

સમાજના જરૂરિયાતમંદ વર્ગને સન્માનપૂર્વક ભોજન આપી અન્નદાનની પવિત્ર પરંપરાને જીવંત રાખવી.

અમારો દ્રષ્ટિકોણ (Vision)

એક એવા સમાજનું નિર્માણ કરવું જ્યાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે ન સૂવે અને કરુણાનો વ્યાપ વધે.

અન્નક્ષેત્ર સેવા ફોટો
સેવા સમર્પણ વિકલ્પો

દાન આપવાના વિવિધ પ્રકારો

આપના ઈચ્છિત સેવા કાર્ય માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને દાન ફોર્મ ભરો

અન્નદાન

ગૌ સેવા

શ્વાન ભોજન

જરૂરિયાતમંદ લોકો માટે કપડાં અને રાશન

પક્ષીઓને ચણ અને પાણીની સેવા

માનસિક રીતે દિવ્યાંગ લોકો માટે સેવા

દિવ્યાંગ લોકો માટે સેવા

હોસ્પિટલમાં દર્દીઓ માટે સેવા

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સેવા

સેવા પરંપરા

અમારી સેવા યાત્રા

૨૦૧૯

સેવાની શરૂઆત

શ્રી ભગવતી અન્નક્ષેત્રની સ્થાપના જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન પીરસવાના સંકલ્પ સાથે થઈ.

૫૧ લાખ

સેવા લક્ષ્યાંક (૨૦૩૦)

૨૦૩૦ સુધીમાં ૫૧ લાખ લોકોને પ્રેમથી અન્નદાન પૂરું પાડવાનું પવિત્ર ધ્યેય.

દરરોજ

૧,૨૦૦+ દૈનિક સેવા

દરરોજ આશરે ૧,૨૦૦ જરૂરિયાતમંદ લોકોને ગરમ અને સ્વચ્છ ભોજન આપવામાં આવે છે.

સંપર્ક કરો

શ્રી ભગવતી અન્નક્ષેત્ર ટ્રસ્ટ

સ્થળ / સરનામું

પોરબંદર, ગુજરાત, ભારત

ફોન નંબર

+91 99789 83999

ઈમેઈલ આઈડી

bhagvatiannakhetra1@gmail.com